Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

સહાયક માહિતી નિયામક દિલીપ ગજ્જરનો જન્મદિવસ

રાજકોટ : માહિતીખાતાના ન્યુઝ ઍન્ડ મીડિયા રીલેશન શાખા ગાંધીનગર ખાતે સહાયક માહિતી નિયામક તરીકે સેવાવ્રત અને નાયબ મુખ્યમંત્રીશ્રીના પી.આર. ઓ. દિલીપ ગજજરનો આજે ૧૧ ઓગસ્ટે જન્મદિવસ છે. છેલ્લા ૧૪ વર્ષથી સતત મીડિયા સંકલન અને રીપોટ`ગ માટે અવિરત સેવાઓ આપતા મીડિયા કર્મીઓના લોકપ્રિય ગજ્જર ઉતરોતર પ્રગતિ કરે ઍવી શુભકામનાઓ ગજ્જર મંત્રીમંડળના સૌ સભ્યોની મહત્વની જાહેરાતો સહિત જાહેર કાર્યક્રમોમાં રીપોટ`ગની ઉમદા સેવાઓ આપી છે. મો. ૯૯૭૮૪ ૪૦૯૪૧ ગાંધીનગર.

 

(4:54 pm IST)