Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

પંચાયત કર્મચારી સંઘના પ્રમુખ દઢાણીયાનો સોમવારે જન્‍મદિન

રાજકોટ : નરીનભાઇ ડઢાણીયાનો જન્‍મ તા. ૧પ-૮-૧૯૭૧ ના દિવસે થયેલ સોમવારે પ૧ વર્ષ પુર્ણ કરશે. હાલ જિલ્લા પંચાયત કર્મચારી સંઘ-રાજકોટ પ્રમુખ તથા જિલ્લા પંચાયત કર્મચારી શરાફી મંડળી ડીરેકટર તથા પૂર્વ ર૪ વર્ષ આરોગ્‍ય કર્મચારી મંડળ પ્રમુખ તથા ગુજરાત રાજય કર્મચારી મહાસંઘના ૧૭ વર્ષ ઉપપ્રમુખ તરીકે સેવા બજાવેલ છે. મો. ૯૪ર૭૭ રર૩૮૯ રાજકોટ

 

(3:57 pm IST)