Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

પૂર્વ ડે. સી.એમ.ના પૂર્વ પી.એસ. એડવોકેટ આર.જી.જોષીનો જન્‍મદિન

રાજકોટ : રાજ્‍યના તત્‍કાલીક નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિન પટેલના અંગત સચિવ રહી ચૂકેલા ડો. આર.જી.જોષીનો જન્‍મ તા. ૧૭ ઓગષ્‍ટ ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૬૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિજ્ઞાન સ્‍નાતક હોવા ઉપરાંત પીએચ.ડી. ની પદવી ધરાવે છે. સચિવાલય કેડરના અધિકારી તરીકે વિવિધ વિભાગોમાં ફરજ બજાવી ચૂકયા છે. કાયદા ક્ષેત્રે ઉચ્‍ચ પદવી ધરાવે છે. નિવૃતિ  પછી હાલ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે કાર્યરત છે.

મો. ૯૯૭૮૪ ૦૫૮૯૧ ગાંધીનગર

(10:15 am IST)