Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

સમાજસેવક બિલ્‍ડર અરવિંદભાઇ ટાંકનો જન્‍મદિવસ

ગોંડલ,તા. ૧૮ : ગોંડલના બિલ્‍ડરᅠ ચિરાગ સેલ્‍સ એજન્‍સી વાળા અરવિંદભાઈ ટાંક નો આજે જન્‍મદિવસ છે.ગોંડલ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ ની શ્‍યામવાડી ના તેઓ ઉપપ્રમુખ છે.સમાજના કોઈ પણ કાર્યમાં અગ્રેસર રહેતા અરવિંદભાઈ ટાંક આમ સમાજમા પણ લોકસેવા દ્વારા આગવી ચાહના ધરાવે છે.શહેરની સેવા સંસ્‍થાઓ સાથે જોડાયેલા અરવિંદભાઈના જન્‍મદિવસ નિમીતે કડીયા સમાજ સહિત બહોળા મિત્ર વર્ગ દ્વારા શુભેચ્‍છાઓ મળી રહી છે.

 

(11:53 am IST)