Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

નીતિન પટેલના એક સમયના પી.એસ.ઇશ્વરભાઇ પટેલનો જન્મદિન

રાજકોટ : ગુજરાતના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના તત્કાલીન અધિક અંગત સચિવ તરીકે કાર્યરત અધિક કલેકટર (નિવૃત) કક્ષાના અધિકારી શ્રી ઇશ્વરભાઇ પટેલનો જન્મ તા.૧૮ ઓગષ્ટ ૧૯૬૧ના દિવસે થયેલ. આજે ૬રમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ વિજ્ઞાન સ્નાતક અને મુળ સાબરકાંઠા જિલ્લાના વતની હાલ તેઓ સ્થાનીક સ્વરાજયની સંસ્થાઓમાં બક્ષીપંચ અનામત માટેના ઝવેરી પંચના સભ્ય છે. મો.૯૪ર૯૦ ૩૬ર૦ર ગાંધીનગર

(3:59 pm IST)