Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

રાજકોટના સીનીયર ધારાશાષાી બિનેશભાઇ પટેલનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૨૯: જાણીતા સીનીયર ધારાશાષાી શ્રી બિનેશભાઇ પટેલનો આજે જન્‍મ દિવસ છે.

બિનેશ.એચ.પટેલ રાજકોટના જાણીતા ધારાશાષાીનો આજરોજ તા. ૩૯/૦૬/૧૯૬૨ ના રોજ વાંકાનેર મુકામે જન્‍મ થયેલ અને ધોરણ-૧૨ સુધી વાંકાનેર અમરસિંહજી હાઇસ્‍કુલમાં અભ્‍યાસ કરી રાજકોટ મુકામે કુંડલીયા કોલેજમાં બી.કોમ. તથા એ.એમ.પી.લો કોલેજમાં એલ.એલ.બી નો અભ્‍યાસ પુરો કરી ૧૯૮૬થી રાજકોટમાં વકીલાત ચાલુ કરેલ  તેઓ અનેક સામાજીક સંસ્‍થા તથા હાલમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરમાં સભ્‍ય તરીકે તેમજ રોટરી ગ્રેટરના પોલીયો ચેરમેન  તરીકે  ઘણા વર્ષો સુધી સેવા આપેલ તેઓની પુત્રી ડો. જુ નીધી રાજકોટમાં દાંતનું દવાખાનું ધરાવે છે. અને પુત્ર હર્ષ ગુડગાવ મુકામે હુંડાઇ મોટર્સ મા આસીસ્‍ટન્‍ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓના મોટાભાઇ સૌ. એચ. પટેલ તથા હરેશ પટેલ તથા રાજેશ પટેલ પણ વકીલાત કરે છે. તેઓએ છેલ્લા ૪૦ વર્ષથી વધુ સમયથી રાજકોટને કર્મભુમી બનાવી વકીલાત કરે છે. તેઓ ઘણા જ ચર્ચાસ્‍પદ કેસોમાં વકીલ તરીકે રહી ચુકેલ છે.તેઓને અનેકના નામો અનામો શુભેચ્‍છાના સંદેશાઓ તેઓના મો.નં.૯૪૨૭૩૫૫૯૨૪ ઉપર મળી રહ્યા છે.

(1:58 pm IST)