Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

રાજકોટના ભુતપુર્વ જિલ્લા વિકાસ અધિકારી ગાંધીનગરના મ્‍યુ. કમિશનર ધવલ પટેલનો જન્‍મદિન

રાજકોટઃ પાટનગર ગાંધીનગરમાં મહાનગર પાલીકાના કમિશનર તરીકે કાર્યરત  ડો. ધવલ પટેલનો (આઇએએસ ર૦૦૮) જન્‍મ તા.ર જુલાઇ ૧૯૮પના દિવસે થયેલ. આજે ૩૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ગાંધીનગર જીલ્લાના સરઢવ ગામના વતની છે. ભુતકાળમાં પંચમહાલ જીલ્લા કલેકટર પાટણમાં મદદનીશ કલેકટર,  રાજકોટમાં જીલ્લા  વિકાસ અધિકારી, આણંદ અને સુરતમાં જીલ્લા કલેકટર વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોન નં. ૦૭૯-ર૩રર૦૪૪૦ મો. ૯૯૭૮૪ ૪પ૧૩પ ગાંધીનગર.

 

(2:14 pm IST)