Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

સર્જન ફાઉન્ડેશન મહીલા પાંખના પ્રમુખ રમાબેન હેરભાનો જન્મ દિવસ

રાજકોટ તા. ૨૯ : જુનાગઢના પરોપકારી લોકનાયક સ્વ. પેથલજીભાઇ ચાવડાના પુત્રી તેમજ કેબીનેટમંત્રી જવાહરભાઇ ચાવડાના બહેન રમાબેન હેરભાનો આજે તા. ૨૯ ના જન્મ દિવસ છે. રમાબેન હેરભા શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્યા, આજી લાયન્સ કલબના હદેદાર તરીકે સરાહનીય કામગીરી સંભાળી ચુકયા છે. સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટના મહીલા પાંખના પ્રમુખ તરીકે હાલ સેવા આપી રહ્યા છે. સમયાંતરે પછાત વર્ગના બાળકોને નિઃશુલ્ક કપડા, રાહતદરે શિક્ષણ અને બાળકોમાં રાષ્ટ્રભાવ જાગૃત થાય તેવી પ્રવૃતિઓ તેઓ કરતા રહે છે. આજે તેમના જન્મ દિવસે હેરભા પરિવાર, સેન્ટ ગાર્ગી પરિવાર, સર્જન ફાઉન્ડેશન પરિવારે શુભેચ્છા પાઠવી છે. તેમના મો. ૯૮૨૫૫ ૯૦૨૧૩ છે.

(11:39 am IST)