Gujarati News

Gujarati News

News of Thursday, 29th April 2021

કોંગ્રેસનાં તરવરિયા નેતા જશવંતસિંહ ભટ્ટીનો કાલે જન્મદિન

રાજકોટ તા. ર૯: શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ મહામંત્રી અને નિરીક્ષક એવા લડાયક નેતા જશવંતસિંહ રૂપસિંહ ભટ્ટીનો કાલે તા. ૩૦ના રોજ ૬૩મો જન્મ દિવસ તેઓએ જીવનના ૬ર વર્ષ પૂર્ણ કરી ૬૩માં મંગલ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેઓને મો. ૯૮રપર રર૦રર પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(3:07 pm IST)