Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ પટેલનો આજે જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧ : જુનાગઢ ભારતીય જનતાપાર્ટીના જીલ્લાના પ્રમુખ કિરીટભાઇ પટેલનો આજે ૩૯ મો જન્મ દિવસ છે.

ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓને સંગઠીત કરવામાં તેમજ પ્રજાલક્ષી કામગીરી હંમેશા અગ્રેસર રહેતા કિરીટભાઇ પટેલની જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતત બીજીટર્મ માટે પસંદગી થયેલ અને તેઓ જુનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સફળતા પૂર્વક પ્રમાણિકતાથી કામગીરી બજાવી રહ્યા છે. આજે તેમના જન્મ દિન નિમિતે મો.૯૮રપ૦ ૩પ૦૬૯ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(12:43 pm IST)