Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

બાલુબેન મકવાણાનો આજે જન્મદિવસ

રાજકોટઃ. રાધે કૃષ્ણ મહિલા મંડળના પ્રમુખ, વોર્ડ નંબર ૪ના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર મહિલા મોરચાના પૂર્વ મંત્રી શહેર ભાજપ પૂર્વ મંત્રી તેમજ રાજકોટ શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર અનિલભાઈ મકવાણાના ધર્મપત્ની બાલુબેન મકવાણાના જન્મદિને શુભેચ્છાઓ વરસી રહી છે. (મો. ૯૮૨૪૫ ૦૧૧૮૧)

(2:44 pm IST)
  • દક્ષિણના રાજ્યોમાં આજે પ્રિમોન્સુન વરસાદ પડવાની સંભાવના આજે કર્ણાટક, દક્ષિણ કોંકણ અને કેરળમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, બેંગલુરુ, મૈસુરૂ, મદુરાઈ અને સાલેમ નજીક પણ વરસાદ પડવાની સંભાવના જાણીતા વેધર વોચર કેન્નીએ તેમના ટ્વિટર હેન્ડલ પર દર્શાવી છે access_time 10:53 am IST

  • ગુજરાતના ભૂતપૂર્વ કેબીનેટ પ્રધાન શંકરભાઈ ચૌધરીને કોરોના પોઝીટીવ આવ્યો છે access_time 6:30 pm IST

  • કોરોનાના વધતા કેસને લઇને કેન્દ્રીય ચૂંટણીપંચનો નિર્ણય : 3 લોકસભા અને 8 વિધાનસભાની બેઠકો પર થનારી પેટાચૂંટણી મોકૂફ access_time 11:27 pm IST