Gujarati News

Gujarati News

News of Monday, 3rd May 2021

ઉપલેટા તાલુકા ભાજપ મહામંત્રી પૃથ્વીરાજસિંહ ચુડાસમાનો આજે જન્મદિન

ઉપલેટા : તાલુકાના લાઠ ગામના યુવા સરપંચ અને તાલુકા ભાજપ મહામંત્રી પૃથ્વીરાજસિંહ ચુડાસમાનો આજે ૩૬મો જન્મદિન છે.

નાનપણથી જ તાલુકા તેમજ જીલ્લા ભાજપમાં જુદા જુદા હોદાઓ ઉપર પોતાની સેવાઓ આપી રહ્યા છે અને ગામમાં કોઇપણ જ્ઞાતીની બહેનને ત્યાં દિકરીઓ જન્મ થાય ત્યારે ૧૧૧૧ રૂપિયા રોકડા તથા મીઠાઇનું બોક્ષ આપી બેટી બચાવો અભિયાને સાચા અર્થમાં સાર્થક કરનાર અને હાલમાં કોરોના મહામારીમાં પણ પોતાના પરિવાર કે જાતની ચિંતા કર્યા વગર કોરોના દર્દીઓની ખડેપગે સેવા કરનાર પૃથ્વીરાજસિંહને તેમના મો. ૯૭ર૪૧ રર૧રર ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(11:48 am IST)