Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

જુનાગઢ રાજગોર યુવક મંડળના સેવાભાવી ચેતનભાઇ દવેનો જન્‍મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૧ : જુનાગઢ રાજગોર બ્રાહ્મણ યુવક મંડળના સેવાભાવી યુવાન ચેતનભાઇ દિનેશભાઇ દવેનો આજે જન્‍મદિવસ છે.

સમાજ સેવાના ભેખધારી અને સેવા માટે હંમેશા તત્‍પર રહેતા એવા ચેતનભાઇને જન્‍મદિન નિમિતે તેમના શુભેચ્‍છકો મો.૯૭ર૪૭ ૪પ૮પ૩ ઉપર અભિનંદન પાઠવી રહયા છે.

(2:01 pm IST)