Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જીગર દોમડીયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ સરસ્‍વતી શિશુ મંદીરનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી જીવદયાપ્રેમી જીગર દોમડીયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ આત્‍મીય યુનિવર્સિટીમાં લાયબ્રેરી કલાર્ક તરીકે કાર્ય કરી રહ્યા છે. બા.બ્ર.પૂ.ગુરૂદેવ રાજેશમુનિ મહારાજ સાહેબ ઉપર શ્રધ્‍ધા ધરાવનારા જીગરભાઈને ખીસકોલીઓને મકાઈના ડોડા, કબૂતરને ચણ, જેવી અનન્‍ય સેવા પ્રવૃતિ કરી છે. તેમના પિતાશ્રી હિરેનભાઈ તેમજ માતુશ્રી જયશ્રીબેનનાં પગલે આગળ વધી સેવાના કાર્યો કરી રહ્યા છે. મો.૮૪૬૦૮ ૨૬૦૪૨

 

(4:11 pm IST)