Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

શહેર યુવા ભા.જ.પ. મંત્રી પૂર્વેશ ભટ્ટનો કાલે જન્મ દિવસ

રાજકોટ તા. ૧૧: શહેર યુવા ભાજપ મંત્રી પૂર્વેશ ભટ્ટનો કાલે જન્મ દિવસ છે, તેમનો જન્મ ૧ર સપ્ટેમ્બર ૧૯૮૮ ના રોજ ગોંડલ મુકામે થયેલ હતો. આવતી કાલે તેઓ યશસ્વી જીવનના ૩૩માં મંગળ વર્ષમાં પ્રવેશ કરશે. વર્ષોથી ભા.જ.પ.ની વિચારધારા સાથે સંકળાયેલા પૂર્વેશ ભટ્ટ છેલ્લા ૧પ વર્ષથી રાજકોટ યુવા ભા.જ.પ.માં નિષ્ઠાપૂર્વક વિવિધ જવાબદારી નિભાવી રહ્યા છે. તે ઉપરાંત અમરનાથ ચેરીટેબલ ટ્રસ્ટ (પ્રયાસ ફાઉન્ડેશન) માં પણ છેલ્લા ૧પ વર્ષોથી પ્રમુખ તરીકેની જવાબદારી સફળતાપૂર્વક નિભાવી રહ્યા છે. આવતીકાલે રાજકોટ ગોંડલ રોડ ખાતે આવેલ રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ ખાતે વૃધ્ધોને મિઠાઇ સાથેનું ભોજન કરાવી તેમના આશિર્વાદ પ્રાપ્ત કરશે. મો. નંબર ૯૮૭૯૮ ૭૯૬પ૮)

(2:43 pm IST)