Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

જ્ઞાતિના યુવા અને સેવાભાવી કાર્યકર વિપુલભાઈ દવેનો જન્મદિન

રાજકોટ, તા. ૧૭ :.  રાજકોટના કાર્યકર વિપુલભાઈ દવેનો આજે જન્મ દિવસ છે. તેઓ જ્ઞાતિના યુવા કાર્યકર તરીકે તેમજ સમાજના જુદા જુદા લોકોને મદદરૂપ થવાની ભાવનાથી સતત સક્રિય રહે છે.

વિપુલભાઈ દવે મૂળ કુકાવાવના વતની છે અને ઘણા સમયથી રાજકોટ ખાતે કાર્યક્ષેત્ર બનાવીને કાર્યરત છે.  તેમના જન્મદિન નિમિત્તે મો. ૯૯૨૪૦ ૨૩૪૩૯ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.

(4:02 pm IST)