Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જીલ્લા ભાજપ વ્યવસાય સેલના સહસંયોજક જયપાલસિંહનો જન્મદિન

રાજકોટઃ જીલ્લા ભાજપ વ્યવસાય સેલના સહસંયોજક શ્રી જયપાલસિંહ ઝાલાનો જન્મદિવસ છે. તેઓએ જીવનના ૩૨ વર્ષ પૂર્ણ કરી ૩૩માં વર્ષમાં મંગલ  પ્રવેશ કર્યો છે. તેઓ બાલ્ય કરણીસેના ગુજરાતના મહાસચિવ, જી.આર.ડી. ફેડરેશન ઝોન ડિરેકટર ભારતીય મજદુર જનતા સંઘના ગુજરાત મહાસચિવ પં. દિન દયાલ વિચાર સંઘના ગુજરાત જનરલ સેક્રેટરી શ્રી શકિત એજયુ. અનુ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ તરીકે સેવા આપી રહયા છે. મો.૯૬૩૮૮ ૨૬૧૧૧

(12:51 pm IST)