Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જુનાગઢ જીલ્લા કલેકટર રચિત રાજનો જન્મદિવસ

પ્રભાસપાટણ : જુનાગઢ જીલ્લાના કલેકટર રચિત રાજનો આજે જન્મદિવસ છે. મુળ ઝારખંડમાં પાલયા જીલ્લાના ભીલાશ ગામના વતની અને ર૦૧૪ની બેચના આઇ.એ.એસ. કેડર ધરાવતા એવા તેમનો જન્મ ર૦ સપ્ટે. ૧૯૮૯ના દિવસે થયેલ. તેઓ આ પુર્વે દાહોજ જીલ્લા વિકાસ અધિકારી, પાટણ સપ્લીમેન્ટરી મદદનીશ કલેકટર, વડોદરા સાવલી મદદનીશ કલેકટર, છોટા ઉદેપુરમાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે યશસ્વી ફરજ બજાવી ચુકેલ છે.

(12:52 pm IST)