Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

નિકાવા તાલુકા ભરવાડ સમાજના અગ્રણી- પત્રકાર ભોજાભાઇ ટોયટાનો જન્મદિન

ખીરસરા, તા. ર૩: ૨૩ જુલાઈના કાલાવડ તાલુકાના નિકાવા ગામના રહીશ ભોજાભાઈ વિસાભાઈ ટોયટાનો જન્મદિવસ છે. ગોપાલક સંદેશ ન્યૂઝ પેપરના સહતંત્રીશ્રી તેમજ કાલાવડ તાલુકામાં પત્રકારત્વ ક્ષેત્રે સારી પ્રતિષ્ઠા મેળવેલ છે અને ભરવાડ સમાજના અગ્રણીની સાથો સાથ દરેક સમાજના નાના મોટા કાર્યો કરીને સામાજિક કાર્યકર્તાનું જેને બિરુદ મળેલ છે તેવા ભાઈશ્રી ભોજાભાઈ વી. ટોયટાએ જીવનના ૪૨ વર્ષ પુરા કરીને આજે ૪૩ માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે સગા સંબંધીઓ, મીત્રો, સાથી પત્રકારો વગેરે તમામ તેમના મોબાઈલ નંબર ૯૯૦૪૩ ૪૪૩૪૮ પર તેમજ સોશ્યલ મીડિયા મારફતે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

(2:49 pm IST)