Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મેંદરડાથી કારકિર્દિ પ્રારંભ : રાજકોટમાં ફાવટ સાથે જમાવટ

જન્મદિનની ઘડી ફીર આયી, હિમાંશુ પજવાણી કો બધાઇ

રાજકોટ : સિધ્ધી થકી પ્રસિધ્ધી મેળવનાર જાણીતા એડવોકેટ શ્રી હિમાંશુ પજવાણીએ આજે જાજરમાન જીવનયાત્રાના ૪૧માં વર્ષની ડોર બેલ વગાડી છે. (જન્મ તા. ૩૧ જુલાઇન ૧૯૮૧) મુળ  મેંદરડાના વતની રઘુવંશી શ્રેષ્ઠી શ્રી રમણિકભાઇ પજવાણીના પુત્ર રત્ન શ્રી હિમાંશુ પજવાણી વર્ષોથી રેવન્યુ એડવોકેટ તરીકે કાર્યરત છે. તેઓ રેવન્યુ બાર એશો. ના સેક્રેટરી તરીકે રહી ચૂકયા છે. સંપર્કોનું વિશાળ વર્તુળ ધરાવે છે. તેઓ પરિશ્રમને પારસમણિ માની કહે છે. 'ખ્વાહીશો સે નહિ ગિરતે હૈ ફુલ ઝોલીમ,કર્મકી શાખકો હિલાના હોગા, કુછ નહિ હોગા કોસને સે અંધેરેકો, અપને હિસ્સેકા દીપ ખુદ હી જલાના હોગા..'

ઇ મેઇલ : himanshu pajwani@gmail.com

મો. ૯૮૨૪૨ ૦૦૯૨૫ રાજકોટ

(12:25 pm IST)