Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મીઠાપુર ટાટા કેમીકલના પૂર્વ કર્મચારી પથુભા જાડેજાનો જન્મદિન

મીઠાપુર :.. ટાટા કેમીકલ્સના પૂર્વ કર્મચારી પથુભા બી. જાડેજાનો કાલે જન્મ દિવસ છે.

તેઓ તા. ૧-૮-૧૯પ૭ નાં જન્મેલ અને  ટાટા કેમીકલ્સ મીઠાપુરમાં ૧૯૮૬ થી ર૦૧૭ સુધીની નોકરીની સાથે રાજપૂત સમાજની કારોબારીમાં રહીને પૂર્વ ઉપપ્રમુખ રાજપૂત સેવા સમાજ મીઠાપુર, સુરજકરાડી, ત્થા જન પૂર્વ જનરલ સેક્રેટરી વોચ એન્ડ વોર્ડ સ્ટાફ યુનિયન ટાટા કેમીકલ્સ મીઠાપુર, સેફટી કમીટી ટાટા કેમીકલ્સ મીઠાપુર સાથે વિશ્વની મોટી સંસ્થા સામેલ ગુજરાત રાજપૂત યુવા સંઘમાં તેઓ પૂર્વ પ્રમુખ જી. દેવભૂમિ દ્વારકા-પ્રભારી-દેવભુમિ દ્વારકા શહેર મંત્રી રાજકોટ શહેરમાં કાર્યશીલે છે. દ્વારકા તાલુકામાં રાજપૂત સમાજમાં તેમનો ફાળો રહ્યો છે. તેમના મો. નં. ૯૮ર૪૮ ૪૪૧પ૬ છે.

(11:42 am IST)