Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

સિવિલ હોસ્પિટલના કલાર્ક ગોૈતમ આહિરનો જન્મદિન

રાજકોટ તા. ૩૧: પંડિત દિનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં અગિયાર વર્ષથી કલાર્ક તરીકે ફરજ બજાવતાં ગોૈતમ રમેશભાઇ આહિરનો કાલે તા.૧ના જન્મ દિવસ છે. તેણે ૩૨ વર્ષ પુરા કર્યા છે. મુળ હળવદ અજીતગઢના ગોૈતમ આહિરે એલએલબી સુધી અભ્યાસ કર્યો છે.  તેને (૯૯૦૯૭ ૪૮૪૩૧) શુભેચ્છા મળી રહી છે.

(12:59 pm IST)