Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પ્રવિણભાઇ સેંગલીયાનો આજે જન્મદિવસ

રાજકોટ તાલુકા યુવા ભાજપના પુર્વ પ્રમુખ શ્રી પ્રવિણભાઇ સેગલીયાનો આજે જન્મદિવસ છે. તેઓ આહિર સમાજ વૈચારીક ક્રાન્તી ગૃપ રાજકોટ-પશ્ચિમ ઝોનના કન્વીનરની જવાબદારી નીભાવી રહયા છે, તેઓએ શ્રી રાજકોટ તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે પણ સેવા આપેલ છે, અલખધણી અન્નક્ષેત્ર અને ગૌ-સેવા ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ  આહિર ર્બોડિંગનાં કારોબારી સભ્ય આહીર શૌર્ય દિવસ સમીતીનાં  કમીટી મેમ્બર છે, રાજકોટ સાયકલ કલબનાં મેમ્બર અને આર.એસ.એસ. સાથે પણ જોડાયેલ છે. તેમના પિતા ભુપતભાાઇ સેગલીયા, ઘનશ્યામભાઇ હેરભા મેયર પ્રદીપભાઇ ડવ, મો.૯૩૭૫૪ ૮૮૮૮૮એ શુભેચ્છા પાઠવી છે. 

(2:42 pm IST)