Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ખાંટ (રજપૂત) સમાજના પૂર્વ પ્રમુખ નરસિંહભાઈ ગુજરાતીનો કાલે જન્‍મદિવસ

રાજકોટઃ ખાંટ (રાજપૂત) જ્ઞાતિ સમાજ રાજકોટના પૂર્વપ્રમુખ નરસિંહભાઈ ભુરાભાઈ ગુજરાતી તા.૨૭ના રોજ ૬૯માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ એમ.એ.બી.એડ, એલ.એસ.જી.ડી. સુધી અભ્‍યાસ કરેલ છે. તેઓએ રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશન ઓકટ્રોય આઉટડોર સ્‍ટાફ યુનિયનના કારોબારી સમિતિના સભ્‍ય તરીકે પણ સેવા આપેલ. છેલ્લે તેઓ રાજકોટ મ્‍યુનિ. કોર્પોરેશનમાં જનરલ  એડીમીનીસ્‍ટ્રેશન ડીપાર્ટમેન્‍ટમાં ફરજ બજાવતા હતા. તેમજ ખાંટ જ્ઞાતિના પ્રથમ ઉત્‍કૃષ્‍ટ માસિક ‘ધર્મવાણી'ના માનદ્‌ સંપાદક મંડળમાં હાલ સેવા આપી રહેલ છે. મો.૯૭૨૭૯ ૨૭૨૫૪

(11:39 am IST)