Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સામાજિક ન્યાય વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમરનો જન્મદિન

જૂનાગઢ અને અમદાવાદના ભૂતપૂર્વ કલેકટર

રાજકોટ : રાજયમાં સામાજિક ન્‍યાય અને અધિકારિતા વિભાગમાં અધિક મુખ્‍ય સચિવ તરીકે કાર્યરત શ્રીમતી સુનયના તોમરનો જન્‍મ તા. ૧ ડીસેમ્‍બર ૧૯૬૫ના દિવસે થયેલ. આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી મુળ હરીયાણાના વતની અને ૧૯૮૯ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં જૂનાગઢ અને અમદાવાદ જિલ્લા કલેકટર તેમજ રાજ્‍યમાં શિક્ષણ, વાહન વ્‍યવહાર, ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ વગેરે વિભાગમાં ઉચ્‍ચ પદ પર રહી ચૂક્‍યા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૪૮૧૭

મો. ૯૯૭૮૪ ૦૭૯૯૫ ગાંધીનગર

(10:14 am IST)