Gujarati News

Gujarati News

News of Thursday, 1st December 2022

સુરેન્‍દ્રનગરનાં એડવોકેટ - સેવાભાવી રૂસ્‍તમભાઇ પીલુડીયાનો જન્‍મદિન

વઢવાણ તા. ૧ : સુરેન્‍દ્રનગર શહેરના જાણીતા અને સેવાભાવી અને સમાજસેવક એવા રૂસ્‍તમભાઈ પીલુડિયાનો આજે જન્‍મદિવસ અવસર છે ત્‍યારે જેવો ભાજપના મીડિયા સેલના કન્‍વીનર તરીકે પણ કાર્યરત રહ્યા છે ત્‍યારે તેમના જન્‍મદિવસ અવસર એ આજે ભાજપના અને આગેવાનો દ્વારા પણ તેમને શુભકામના પાઠવવામાં આવી રહી છે ત્‍યારે વકીલ મંડળમાંથી પણ તેને શુભકામના મળી રહી છે ત્‍યારે વકીલ એસોસિયેશનના પ્રમુખ ઘનશ્‍યામસિંહ ધનુભા દ્વારા પણ તેને શુભકામના પાઠવવામાં આવી છે. તેમના આજના જન્‍મદિવસ અવસરે તેમના પિતાશ્રી ઉસ્‍માનભાઈ તેમજ માતળશ્રી હમીદાબેન તેમજ પત્‍ની નીલો ફર પુત્ર અલીફ પુત્રી રૂહીન સમીના સહિતના પરિવારજનો દ્વારા તેમનું આરોગ્‍ય નિરોગી અને સુખાકારી બને તેવી ખુદા તાલા પાસે દુઆ કરી અને રૂસ્‍તમ ભાઈને આશીર્વાદ પાઠવ્‍યા હતા. ત્‍યારે આજના જન્‍મદિવસ અવસરે અનેક મિત્ર વર્તુળોમાંથી તેમને અભિનંદન વર્ષા નો વરસાદ વરસી રહ્યો છે ત્‍યારે જેવો એડવોકેટ છે. તેમ જ હોમગાર્ડ જવાન પણ છે અને ભાજપના સક્રિય કાર્યકર પણ છે જેના કારણે જેની એક આગવી ઓળખ બની છે ત્‍યારે તેના જન્‍મદિવસ અવસરે હાલમાં ઠેર ઠેરથી શુભકામનાઓ મળી રહી છે.

(11:48 am IST)