Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જેનીલનો જન્મદિન

રાજકોટઃ સમસ્ત રાવળ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલ  બોરાણાના પુત્ર જેનીલ આજે યશવી જીવનના છ વર્ષ પૂર્ણ કરી સાતમાં વર્ષમાં પ્રવેશી કર્યો છે. તેના મમ્મી  પપ્પા સહિત સમગ્ર બોરાણા પરિવાર શુભેચ્છાઓ પાઠવી છે. મો.૯૭૨૬૦ ૦૦૦૪૪

(4:18 pm IST)