Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

લેખીકા ડો. દેવાંગીબેન દલાલનો આજે જન્મદિન

ભાવનગર,તા. ૬ : મુંબઇના લેખીકા ડો. શ્રીમતી દેવાંગીબહેન પી.દલાલનો આજે બુધવાર તા. ૭/૧૨/૨૦૨૨ના જન્‍મદિવસ છે.

બહુમતી પ્રતિભા ધરાવતા ડો.દેવાંગી લીખીત સ્‍પેડિંગ પોઝિટિવિટી, ચાલો બધિરોને સાંભળતા કરીએ. જાગ્‍યા ત્‍યારથી સકારાત્‍મકતા વી. પુસ્‍તકો પ્રગટ થયેલ છે. તેઓ બધિર બાળકોને સમાજના પ્રવાહમાં ભેળવવાનું ઉત્‍કૃષ્‍ટ સદ્‌કાર્ય કરી રહેલ છે. 

મો. ૯૮૨૦૦ ૦૨૯૩૪

(11:01 am IST)