Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

રાષ્‍ટ્રસેનાના અધ્‍યક્ષ રમેશભાઈ રંગપરાનો આજે જન્‍મદિવસઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ રાષ્‍ટ્રસેનાના અધ્‍યક્ષ તેમજ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ બી. રંગપરાનો જન્‍મ તા.૬/૧૨/૧૯૬૮ના રોજ થયેલ. તેઓએ જીવનના ૫૪માં વર્ષમાં પ્રવેશ કરતાં પૂર્વ મચ્‍છી ઉદ્યોગ મંત્રીશ્રી પરસોતમભાઈ સોલંકી ગુજરાત કોળી સેના પ્રમુખશ્રી હિરાભાઈ સોલંકી, કોળી સેના પ્રમુખ દિવ્‍યેશભાઈ સોલંકી, રાજકોટ કોળી સેના પ્રમુખ અજયભાઈ ડાભી, પૂર્વ ગુજરાત રાજય પાણી પુરવઠા બોર્ડના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડા, ગુજરાત રાજય કોંગ્રેસ  અગ્રણી મહેશભાઈ રાજપુત, જશવંતસિંહ ભટ્ટી, પૂર્વ ગુજરાત પ્રદેશ મહીલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, એડવોકેટ  અશોકસિંહ વાઘેલા, એડવોકેટ- વિરલ ભટ્ટ, એડવોકેટ- ચીરાગભાઈ મહેતા, એડવોકેટ - વિરલ ચૌહાણ, એડવોકે વિનોદભાઈ કુમરખાણીયા, એડવોકેટ અકબરભાઈ હિંગરોજા, રોયલ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ પારસભાઈ થીબા, વિશ્વહિન્‍દુ પરિષદના સંયોજક- પરેશભાઈ ચૌહાણ, શિવસેનાના પ્રમુખ જીમ્‍મી અડવાણી, મિત બિલ્‍ડર  અશોકભાઈ જોષી, માવતર વૃધ્‍ધાશ્રમના પ્રમુખ વલ્લભભાઈ પટેલ, નોબલ હાઈસ્‍કુલના સંયોજક અજયભાઈ સોરાણી,  ભરતભાઈ સોરાણી, ખોડિયાર ગૌશાળા ટ્રસ્‍ટના પ્રમુખ હિરાભાઈ મેર,  દિનેશભાઈ રંગપરા, પ્રતાપભાઈ રંગપરા, યોગેશભાઈ રંગપરા, ભાવેશભાઈ રંગપરા, હિરેનભાઈ રંગપરા, મુકેશભાઈ રંગપરા, વિપુલભાઈ રંગપરા, જીમ્‍મીભાઈ રંગપરા, પ્રિન્‍સભાઈ રંગપરા, મુકેશભાઈ સોલંકી, વિપુલભાઈ સોલંકી,  વિજયભાઈ સોલંકી, અનિલભાઈ સોલંકી, ઉદયભાઈ સોલંકી, ચેતનભાઈ ચંદારાણા, મહેશભાઈ ચંદારાણા, દશરથસિંહ જાડેજા, વિનુભાઈ ભરવાડ, બાબુભાઈ ભરવાડ, નવઘણભાઈ ભરવાડ, મનુભાઈ ભરવાડ, હિરાભાઈ ભરવાડ, કલ્‍પેશભાઈ ઉભડીયાએ શુભેચ્‍છા પાઠવી છે. મો.૯૩૭૫૯ ૪૮૩૮૭.

(11:35 am IST)