Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

જૂનાગઢના બ્રહ્મ સમાજના અગ્રણી નિખિલભાઈ લહેરૂનો આજે જન્‍મદિવસ

જૂનાગઢ તા. ૬ : આપ પાર્ટીના વિધાનસભાના સંગઠન મંત્રી અને સમસ્‍ત બ્રહ્મ યુવા સમાજના સંગઠન મંત્રી નીખીલભાઈ લહેરૂનો આજે ૪૩ મો જન્‍મદિવસ છે. સામાન્‍ય લોકોની સેવા કરવામાં હમેશા તત્‍પર હોય છે આજે તેમના જન્‍મદિવસ નિમિતે મો. ૭૦૧૬૮ ૨૨૨૫૪ શુભેચ્‍છકો શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(1:32 pm IST)