Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

જુનાગઢ જિલ્લા રઘુવીર સેનાના ગીરીષભાઇ આડતિયાનો જન્મદિન

નવાગઢ :.. જુનાગઢ જિલ્લા રઘુવીર સેનાના ગીરીશભાઇ આડતીયાનો આજે જન્મ દિવસ છે. વિનમ્ર, સ્વાવલંબી અને સરળ સ્વભાવનાને સમાજ માટે કંઇ પણ કરવા હંમેશા તત્પર ગીરીશભાઇ સફળતા મેળવવા દિશા અને લક્ષ નકકી કરી સતત પ્રયત્નશીલ બનવુ જોઇએ તેવો જીવનમંત્ર ધરાવે છે. ગીરીશભાઇ જુનાગઢ ભાજપાના અદના સૈનિક છે. લોહાણા મહાજન તથા જલારામ ભકિતધામના ટ્રસ્ટીપદ સંભાળી રહ્યા છે તેઓ જન્મદિનની શુભકામના મો. ૯૪ર૭ર ર૯૩૯૪ ઉપર મેળવી રહ્યા છે.

(12:46 pm IST)