Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જેતપુર તાલુકા હેડ કોન્સ્ટેબલ ભૂરાભાઇનો જન્મદિન

નવાગઢ : જેતપુર તાલુકા પોલીસથાણાના હેડ કોન્સ્ટેબલ ભુરાભાઇ માલીવાડનો આજે જન્મદિવસ છે.

ઉંડા અભ્યાસી ભુરાભાઇએ આજદિન સુધી જે પોલીસથાણામાં ફરજ અદા કરી છે. ત્યાં અટપટા કેસોમાં કાયમ ઉપયોગી સાબીત થયા છોે.

તેમના જન્મદિને મો. નં. ૯૮રપ૯ ૯૬૭૧૩ ઉપર શુભકામના મળી રહી છે.

(1:00 pm IST)
  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST

  • ' જય જગન્નાથ ' : 285 વર્ષમાં પહેલીવાર જગન્નાથજી યાત્રા ભક્તો વિના નીકળશે : રસીકરણ કરાવેલ વોલન્ટિયર્સ જ રથ ખેંચી શકશે : વર્તમાન કોવિદ -19 સંજોગોને ધ્યાને લઇ લેવાયેલો નિર્ણય access_time 11:29 am IST

  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST