Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

જેતપુરના યુવા ઉદ્યોગપતિ સિધ્ધાર્થભાઇ પટેલનો આજે જન્મદિવસ

નવાગઢ : જેતપુરના યુવા ઉદ્યોગપતિ સિધ્ધાર્થ ભરતભાઇ પટેલનો આજે જન્મ છે.

તેઓ પાટીદાર ગ્રૃપના સિધ્ધાર્થભાઇ આજે ડ્રેસમટીરીયલ, સાડીની વિશાળ રેન્જ ધરાવે છે. આટલી નાની વયે સકસેસ ફુલ એન્ટરપ્રીન્યોર બનાવવામાં પપ્પાજીને દાદાજીનો નોંધનીય ફાળો રહ્યો છે. જીવનમાં તેમના ધર્મપત્ની શ્રીમતી તુલસીબેને ઉત્સાહ પ્રેરયો છે. મો. નં. ૯૯૭૯ર રર૦પપ ઉપર જન્મદિનની શુભેચ્છા મળી રહી છે.

(1:02 pm IST)