Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

વાંકાનેર તાલુકા શિવસેના પ્રમુખ મયુરભાઇ ઠાકોરનો જન્મદિન

વાંકાનેર : તાલુકા શિવસેના પ્રમુખ અને યુવા પત્રકાર મયુર ઠાકોરનો આજે જન્મ દિવસ છે.

શિવસેના તાલુકા પ્રમુખ તેમજ વાંકાનેર તાલુકાના યુવા પત્રકાર તરીકે નીડર અને નિષ્પક્ષ રહી પત્રકારત્વમાં સતત એકિટવ રહીને પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા આપી ગુજરાતની અસ્મિતા અને કાઠીયાવાડ પોસ્ટમાં પત્રકાર તરીકે પ્રજાના વણ ઉકેલ પ્રશ્નોને સાંભળી ફરજ બજાવી રહ્યા છે. તેમના જન્મ દિવસે નિમિતે મિત્રો-શુભેચ્છકો દ્વારા મોબાઇલ પર મો. ૯૬૦૧૦ ૩પ૦૦૧ ઉપર શુભેચ્છાઓ મળી રહી છે.

(11:43 am IST)