Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કાલે વલસાડના ડી.ડી.ઓ. મનીષ ગુરવાણીનો જન્‍મદિન

રાજકોટ : વલસાડના જિલ્લા વિકાસ અધિકારી શ્રી મનીષ ગુરવાણીનો જન્‍મ તા. ૩૧ જુલાઇ ૧૯૯૨ના રોજ થયેલ. કાલે ૩૧માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ મૂળ રાજસ્‍થાનના વતની અને ૨૦૧૭ની બેચના આઇ.એ.એસ. કેટરના અધિકારી છે. તેઓ અગાઉ જામનગરમાં સપ્‍લીમેન્‍ટરી મદદનિશ કલેકટર અને ભુજમાં મદદનિશ કલેકટર પદે રહી ચૂક્‍યા છે.

ફોન નં. ૦૨૬૩૨ - ૨૫૩૬૧૩

મો. ૯૯૭૮૪ ૦૬૨૫૦ વલસાડ

(10:56 am IST)