Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ક્રિશનો આજે જન્મદિવસ

રાજકોટ : માઢક પરિવારના ક્રિશનો આજે જન્મદિવસ છે. ચિ. ક્રિશના જન્મદિવસ નિમિતે પિતા દિપકભાઇ, માતા હીનાબેન, દાદા ભીખુભાઇ, દાદી મંજુબેન તથા બહેન બ્રિન્દાએ શુભેચ્છા પાઠવી છે.

(3:40 pm IST)