Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

શહેર યુવા ભાજપના ઉપપ્રમુખ પ્રવિણભાઇ સેગલીયાનો કાલે જન્મદિવસ

રાજકોટઃ સમાજનાં યુવા અગ્રણી શ્રી પ્રવિણભાઇ સેગલીયા આહિર સમાજ વૈચારીક ક્રાન્તી ગૃપ રાજકોટ-પશ્ચિમ ઝોનનાં કન્વીનર અને પ્રમુખ શ્રી રાજકોટ તાલુકા યુવા ભાજપ તરીકે પણ સેવાઓ આપેલ છે, અલખધણી અન્નક્ષેત્ર અને ગૌ–સેવા ચરેીટેબલ ટ્રસ્ટનાં ખજાનચી આહીર શૌર્ય દિવસ સમીતીનાં કમીટી મેમ્બર, રાજકોટ સાયકલ કલબનાં અને આર.એસ.એસ સાથે પણ જોડાયેલ છે. જેમના પિતાશ્રી ભુપતભાઇ સેગલીયા પણ જાહેર જીવન સાથે સંકળાયેલ છે.

મો. ૯૩૭૫૪ ૮૮૮૮૮

(3:41 pm IST)