Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

પૂર્વ કૃષિ મંત્રી અને ભાજપના પૂર્વ પ્રમુખ આર.સી.ફળદુનો જન્‍મદિન

રાજકોટ : રાજયના ખેતીવાડી અને વાહન-વ્‍યવહાર વિભાગના ભૂતપૂર્વ પ્રધાનશ્રી રણછોડભાઇ સી.ફળદુનો જન્‍મ તા.૧ઓગસ્‍ટ ૧૯પ૭ના દિવસે થયેલ આજે ૬૬માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે તેઓ અગાઉ વિધાનસભાના મુખ્‍ય દંડક, જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ પ્રદેશ ભાજપ પ્રમુખ વગેરે પદ પર રહી ચુકયા છે.
ફોન નં. ૦૭૯-ર૩રપ૦૧૦૧
મો.૯૯૭૮૪ ૦૬૦૬૦ ગાંધીનગર

 

(12:03 pm IST)