Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

‘આપ': ટ્રેડ વિંગ ગુજરાત પ્રદેશ પ્રમુખ શિવલાલ બારસીયાનો જન્‍મદિવસ

રાજકોટઃ આમ આદમી પાર્ટીના ટ્રેડ વિંગ ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષ તેમજ આમ આદમી પાર્ટી રાજકોટ શહેરના પૂર્વ પ્રમુખશ્રી શિવલાલ બારસીયાનો જન્‍મ દિવસ છે. તેઓ પૂર્વ ટ્રસ્‍ટી શ્રી ખોડલધામ ટ્રસ્‍ટ, પૂર્વ પ્રમુખ ચેમ્‍બર ઓફ કોમર્સ, ઉપપ્રમુખ રાજનગર કો.ઓ.હા. સોસાયટી, પૂર્વ સલાહકાર ગુજરાત ઈલેકટ્રીક સીટી રેગ્‍યુલીટી કમિશન (ગાંધીનગર), સભ્‍ય (સપ્‍યાલ કોડ) ગુજરાત ઈલેકટ્રીક સીટી રેગ્‍યુલીટી કમિશન (ગાંધીનગર), ઈલેકટ્રીક લાઈસન્‍સ કોન્‍ટ્રકટર એશોસીએશનના પ્રમુખ સહિતની સંસ્‍થાઓ સાથે સંકળાયેલા છે. તેઓનો મુખ્‍ય ઉદેશ રાષ્‍ટ્રની સેવા, નાના મધ્‍યમ વર્ગના બાળકોને મફત ગુણવતા સભર શિક્ષણ વ્‍યવસ્‍થાની રજુઆતો કરતા રહે છે. (મો.૯૮૨૫૦ ૭૯૦૨૨)

(1:34 pm IST)