Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

સિવિલ હોસ્‍પિટલના ક્‍લાર્ક ગોૈતમ આહિરનો જન્‍મદિવસ

રાજકોટ તા. ૧: પંડિત દિનદયાળ ઉપાધ્‍યાય સિવિલ હોસ્‍પિટલમાં અગિયાર વર્ષથી ક્‍લાર્ક તરીકે ફરજ બજાવતાં ગોૈતમભાઇ રમેશભાઇ આહિરનો આજે જન્‍મદિવસ છે. ૧/૮/૮૮ના રોજ જન્‍મેલા ગોૈતમભાઇ હળવદના અજીતગઢના વતની છે. તેમણે એલએલબીનો અભ્‍યાસ પણ પુરો કર્યો હતો. એ પછી પરિક્ષાઓ પાસ કરતાં સિવિલ હોસ્‍પિટલમાં નિમણુંક થઇ હતી. ખુબ જ મળતાવડા અને સરળ સ્‍વભાવને કારણે મોટુ મિત્રવર્તુળ ધરાવતાં ગોૈતમભાઇને (મો. ૯૯૦૯૭ ૪૮૪૩૧) ઉપર સતત શુભેચ્‍છાઓ મળી રહી છે.

(3:39 pm IST)