Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

દ્વારકા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક બી. એન. ખેરનો જન્‍મદિન

રાજકોટ : દેવભૂમિ દ્વારકા જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક તરીકે ફરજ બજાવતા અધિક કલેકટરશ્રી બી. એન. ખેરનો જન્‍મ તા. પ ઓગસ્‍ટ ૧૯૭૧ ના દિવસે થયેલ. આજે બાવનમાં વર્ષના પંથે  પ્રયાણ કર્યુ છે. તેઓ ભૂતકાળમાં જુનાગઢ, ભાવનગર, વેરાવળ, ગિર સોમનાથ વગેરેમાં ફરજ બજાવી ચૂકયા છે. મો. નં. ૯૯૦૯૭ ૭૦૧૭૦

(11:47 am IST)