Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કાલે તાપીના જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાનો જન્‍મદિન

રાજકોટ : દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના કલેકટર શ્રી હરજીભાઇ કે. વઢવાણિયાનો જન્‍મ તા. ૭ ઓગસ્‍ટ ૧૯૬૪ના દિવસે થયેલ.  તેઓ ભાવનગર પંથકના વતની અને ૨૦૧૧ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. મુળ કૃષિ ખાતાના અધિકારી છે. ભૂતકાળમાં ગાંધીધામ, અમદાવાદ, હિંમતનગર ઉપરાંત ડાંગ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. આવતીકાલે ૫૯માં વર્ષમાં પ્રવેશ કરશે.

ફોન નં. ૦૨૬૨૬-૨૨૪૪૬૦,

મો. ૯૯૭૮૪ ૦૫૩૬૪ વ્‍યારા

(4:21 pm IST)