Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

બોટાદના એડવોકેટ નયનભાઇ જેબલીયાનો જન્‍મદિન

બોટાદ તા. ૧૦ :.. મુળ તરઘરાના હાલ બોટાદ રહેતા એડવોકેટ નયનભાઇ ભુપતભાઇ જેબલીયાનો આજે જન્‍મ દિવસ છે તેમના મો. નં. ૮ર૦૦૬ ૭રપ૪૧, ઉપર જન્‍મ દિવસ પ્રસંગની શુભેચ્‍છા અભિનંદનની વર્ષા વરસી રહી છે તેવી  રીતે ગુજરાત કાઠી ક્ષત્રીય સમાજના સહમંત્રી બોટાદ ગૌરક્ષક સામતભાઇ જેબલીયા દ્વારા નયનભાઇ જેબલીયાને પાઠવવામાં આવી છે.

(12:04 pm IST)