Gujarati News

Gujarati News

News of Saturday, 21st January 2023

ત્રિશાનો કાલે જન્મદિન

રાજકોટઃ શહેર સ્કુલવાન એસો.ના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલના પુત્ર અભિષેકભાઇ ગોહેલની પુત્રી કુ.ત્રિશાનો કાલે સાતમો જન્મદિવસ છે. દાદા બહાદુરસિંહ, દાદી ગીતાબેન, માતા વિધી બેન, કાકા–જયભાઇ, કાકી–પુજાબેન, નાનાબાપુ–રણજીતસિંહ વાઘેલા, નાનીમા–સરોજબેન, મામા–મયુરભાઇ, મામી–સોનલબેને શુભેચ્છા પાઠવી છે.(મો.૯૩૭૪૧ ૧૩૭૪૫)

(3:37 pm IST)