Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

ડો.રૂપેશ રામાણીનો આજે જન્મદિવસ

રાજકોટઃ ઓમ રેસીડેન્સીનાં ઉપપ્રમુખ અમરેલીનાં વતની પટેલ અગ્રણી ડો.રૂપેશ રામાણીનો આજરોજ જન્મદિવસ છે. વી.વી.પી. ઈજનેરી કોલેજમાં મીકેનીકલ વિભાગમાં આસીસ્ટન્ટ પ્રોફેસર તરીકે છેલ્લા ૨૦ વર્ષોથી ફરજ બજાવી રહયા છે. મીકેનીકલમાં પી.એચ.ડી. કરી છે. ઓશોના અનેક પુસ્તકો વિશેનું જ્ઞાન પણ ધરાવે છે. ઈસ્કોન મંદિરમાં પણ તેઓ સેવા આપી રહયા છે. મો.૯૯૨૫૧ ૨૬૦૪૧

(3:09 pm IST)