Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સાગર ડોડીયાનો આજે જન્મદિન

શિવસેના વોર્ડનં.૧૧ સંગઠન પ્રમુખ

રાજકોટઃ શિવસેના વોર્ડનં.૧૧ના સંગઠન પ્રમુખ સાગરસિંહ ડોડીયાનો આજે જન્મદિવસ છે. તેઓ જીવનના ૨૬ વર્ષ પૂર્ણ કરી ૨૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. શિવસેનાના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ જીમ્મીભાઇ અડવાણી, લાલભા ડોડીયા, શની ડોડીયા, કેવલ ગજજર, ક્રિપાલ માલા, ઉદય ફાચરા, મીત પટેલ, જય રામનાથ વાજડી યુવા ગ્રુપ, મોગલ ગ્રુપ દ્વારા શુભેચ્છા પાઠવી છે. મો.૭૯૯૦૩ ૩૪૬૭૬

(3:22 pm IST)