Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જેતપુર રિલાયન્સના પુર્વ ડી.ગર્વનર ધીરૃભાઇ રાણપરીયાનો જન્મદિવસ

નવાગઢઃ જેતપુરના રહીશને લાયન્સ ડી. ૩ર૩ જેના પુર્વ સફળતમ ડી.ગર્વનર ધીરૃભાઇનો આજે જન્મદિવસ છે.  જીવનમાં માત્ર હકારાત્મક વિચારધારા કેળવવાથી જ હિંમતનો સંચય જાય છે અને આ હિંમત જ જીવનમાં દરેક તબક્કે સફળતા અપાવે છે તેવું કાયમ માનતા ધીરૃભાઇ જેતપુર સાડી ઉદ્યોગના મોટા ગજાના ઉદ્યોગપતિ છે. વંદના ગૃપના સુપ્રીમો પોતાના ફેકટરીમાં મેન્યુફેકચરીંગ સાડીઓની વિશાળ રેન્જ ધરાવે છે ને દેશના વિવિધ રાજયોમાં ધ્વજા પતાકા લહેરાવી રહયા છે. ધીરૃભાઇને તેમના જન્મદિનની સેલ નંબર ૯૮૨૫૦૫૪૩૨૫ ઉપર શુભકામના મળી રહી છે.

 

(1:59 pm IST)