Gujarati News

Gujarati News

News of Tuesday, 18th January 2022

ધોરાજીઃ લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી બાદલકુમારનો જન્મદિન

ધોરાજી તા. ૧૮ :.. જુનાગઢ લઘુ ઉદ્યોગ ભારતીના મંત્રી તેમજ ધોરાજી નગરપાલીકાના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા રાજુભાઇ બાબરીયાના પુત્ર અને જુનાગઢ પાર્થ પોલી વુવેન પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં યશસ્વી કામગીરી કરનાર બાદલકુમાર રાજેશભાઇ બાબરીયાનો આજે જન્મ દિવસ છે. મિત્રો તેમના મો. નં. ૭૩૮૩૭ ૬ર૧૯૯ ઉપર જન્મ દિનની શુભેચ્છા મળી રહી છે.

(11:05 am IST)