Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

આમ આદમી પાર્ટીના પ્રદેશ સહ સંગઠન મંત્રી શિવાજી ડાંગરનો જન્‍મ દિવસ

રાજકોટઃ મોરબી જીલ્લાના રવાપર ગામના ખેડૂત પરિવારના એટલે કે મુળ ધરતી સાથે જોડાયેલ માનવી રાજકોટને કર્મભૂમિ બનાવનાર શિવાજી ડાંગરનો આજે રાજકોટ ખાતે શનેશ્વર ક્રેડીડ કો- ઓપ. સોસાયટીના ચેરમેન તરીકે સહકારી પ્રવૃતિઓ સાથે જોડાયેલ છે. ‘આપ'માં પ્રદેશ સહસંગઠનમંત્રીની જવાબદારી વહન કરી રહયા છે. તેઓના જન્‍મ દિને તેમના પરિવારના અશોક ડાંગર, રાજુભાઈ બોરીચા તેમજ આપમાંથી પ્રમુખ ગોપાલભાઈ ઈટાલીયા, સંગઠન મંત્રી અજિત લોકિલ સહિતના મિત્રોએ શુભ કામનાઓ પાઠવી છે.મો.૭૮૭૮૪ ૪૪૪૪૮

(2:40 pm IST)