Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

જુનાગઢના ડેપ્યુટી મેયર હિમાન્સુભાઇ પંડયાનો જન્મ દિવસ

જુનાગઢ તા. ર૪ :.. મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર હિમાન્સુભાઇ પંડયાનો આજે જન્મ દિવસ છે.

તેઓ પોતાના વોર્ડના દરેક પ્રશ્ને જાગૃત રહી પ્રજાની દરેક સમસ્યાનો ત્વરીત ઉકેલ લાવનાર અને અત્યંત સરળ સ્વભાવ ધરાવે છે  ભાજપના એક નિષ્ઠાવાન કાર્યકર તરીકે કારકીર્દી શરૂ કરી ત્યારબાદ ડેપ્યુટી મેયર તરીકે સેવા આપતા હિમાન્સુભાઇને જન્મદિને  તેમના મો. નં. ૯૮ર૪પ ૮ર૦૬૧ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(1:33 pm IST)